Date:14 09 2019
Day :Saturday
Day :Saturday
“પસ્તી સે પુનરૂત્થાન પ્રોજેક્ટ” અંતર્ગત યોજવામાં આવેલા એક ખાસ કાર્યક્રમમાં શાળાના જરૂરિયાતમંદ
વિદ્યાર્થીઓને નોટ-બુક નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ આજ કાર્યક્રમ અંતર્ગત
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ખુબજ મોટા પ્રમાણમાં પસ્તી એકત્ર કરવામાં આવેલ હતી.
એક નજર... કેટલીક તસવીરો
પર...
thanks and share .....