2019 09 21 GUJARAT CAREER GUIDANCE

Date:21 09 2019
Day :Saturday

આજ રોજ શાળામાં , શાળાના  વિદ્યાર્થીનીઓ માટે 
GUJARAT CAREER GUIDANCE
પ્રોગ્રામ અંતર્ગત એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ અલય મહેતા(શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી)  એ વિદ્યાર્થીઓને યોગ્ય કેરિયર પસંદગી માટે ખુબજ અગત્યની બબતોની સમજણ આપી યોગ્ય માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

કેટલીક તસવીરો....







thanks    and   share ......