Date:25 09 2019
Day :Wednesday
Day :Wednesday
આજ રોજ આપણી
શાળામાં “કારકિર્દી આયોજન સપ્તાહ” અંતર્ગત ધોરણ-૯ અને ધોરણ-૧૦ ના ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ સર હોમી મહેતા
ટેકનીકલ હાઈસ્કૂલ, નવસારી ની મુલાકાત લીધી
હતી. જેમાં આ સંસ્થા ખાતે ચાલતા ITI પેટર્ન ના અભ્યાસક્રમ માં દાખલ થવા
માટેની ન્યૂનતમ લાયકાત, આભ્યાસક્રમનો સમયગાળો
તેમજ અભ્યાસક્રમ પૂર્ણ કર્યા બાદ ઉભી થતી રોજગારીની તકો અંગે આ સંસ્થાઓના કર્મચારીઓએ
વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ પ્રસંગે શાળાના
અચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા અને સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન
આપવા માટે સર હોમી મહેતા ટેકનીકલ હાઈસ્કૂલ, નવસારી અને શાળાના શિક્ષકો શ્રી નિલેશભાઈ ચૌધરી તથા
શ્રી વિષ્ણુભાઈ નો આભાર માને છે.
કેટલીક
તસવીરો. ....
thanks.....