2019 09 25 “માર્ગદર્શન શિબિર” --- કારકિર્દી આયોજન સપ્તાહ

Date:25 09 2019
Day :Wednesday

આજ રોજ આપણી શાળામાં  કારકિર્દી આયોજન સપ્તાહ અંતર્ગત ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી શું? વિષય પર  માર્ગદર્શન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં શાળાના શિક્ષકો શ્રી અજયભાઈ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ એ ઉપરોક્ત વિષય પર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી તેમની મૂંઝવણ દૂર કરી હતી.

કેટલીક તસવીરો. ...



   

thanks......