Date:26 09 2019
Day :Thursday

Day :Thursday
તા. ૨૫-૨૬-૨૭ સપ્ટેમ્બર
૨૦૧૯ ના રોજ
જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન
નું આયોજન શ્રી પ્રતાપ
હાઈસ્કૂલ, વાંસદા ખાતે થયું હતું. જેમાં સંકુલ કક્ષાએથી
વિજેતા થયેલ આપણી શાળાની કૃતિ : “PSA (Pressure Swing Adsorption) method/ નોન રિસાયકલેબલ પ્લાસ્ટિકમાંથી મુખ્ય પેદાશ
તરીકે શુધ્ધ હાઈડ્રોજન ફ્યુઅલ અને આડપેદાશ તરીકે વિધ્યુત ઉર્જા” રજૂ થઈ હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી
ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા
પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક મિત્રોને શુભેચ્છા સહ અભિનંદન
પાઠવ્યા હતા.
આ સમયની કેટલીક
તસવીરો...
ભાગ લેનાર વિદ્યાર્થીઓ
શાહ વ્રજ તથા પટેલ જ્યોતિન્દ્ર અને માર્ગદર્શક
શિક્ષિકા શ્રી જયનાબેન ઈટવાલા
પ્રદર્શન નિહાળી
રહેલ જિલ્લાના શિક્ષણાધિકારી માનનીય શ્રી આર એમ ચૌધરી.
કાર્યક્રમ ના શુભારંભ સમયની તસવીરો... .
જિલ્લાની અન્ય શાળાઓની કેટલીક રસપ્રદ તથા જ્ઞાનવર્ધક કૃતિઓ....
શ્રી પ્રતાપ હાઈસ્કૂલ, વાંસદા
thanks...... and share........