Date:26 09 2019
Day :Thursday
Day :Thursday
આજ રોજ આપણી શાળામાં
“કારકિર્દી આયોજન સપ્તાહ” અંતર્ગત ‘નિબંધ-સ્પર્ધા તથા વક્તૃત્વ-સ્પર્ધા’
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિષયો
(૧) મને
શું થવું ગમે?
(૨) કારકિર્દી ના
મારા વિકલ્પો
આ બંને સ્પર્ધાઓમાં
વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં જે તે સ્પર્ધાના વિજેતાઓ નીચે મુજબ છે.
વક્તૃત્વ સ્પર્ધા
પ્રથમ ક્રમ : પાટી
દિક્ષા જી. (10-E)
દ્વિતીય ક્રમ :રબારી
નેહા આઈ. (9-A)
નિબંધ સ્પર્ધા
પ્રથમ ક્રમ : નેનાડે
પ્રાચી એમ. (9-A)
દ્વિતીય ક્રમ :મોદી
દિશંત એમ. (9-A)
આ પ્રસંગે શાળાના
આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા અને સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓને તથા માર્ગદર્શક
શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવે છે.
કેટલીક તસવીરો ...
thanks...