વદ ત્રીજ, કારતક, વિ.સં. ૨૦૮૧, સોમવાર
Date: 18 11 2024
🌻 અ ભિ નં દ ન 🌻
આપણી શાળાના માધ્ય.વિભાગ ના શિક્ષક શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ શાળાના માધ્ય. વિભાગના સુપરવાઈઝર શ્રી તરીકે નિમણૂંક થયા છે. આજ રોજ શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા અને શ્રી નિતિનભાઈ ખામકર ના હસ્તે પુષ્પગુચ્છ વડે એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
તથા
શાળાના ઉચ્ચ. માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી રામચંદ્ર ડી.
હળપતિ શાળાના ઉચ્ચ. માધ્ય. વિભાગના કાર્યવાહક સુપરવાઈઝર શ્રી તરીકે કામગીરી સંભાળી
છે. શાળાના સુપરવાઈઝર શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ ના હસ્તે પુષ્પગુચ્છ વડે એમનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા
એ તથા સમગ્ર શાળા પરિવારે શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ અને શ્રી રામચંદ્ર ડી. હળપતિ ને અભિનંદન
સહ શુભેચ્છાઓ પાઠવી હતી.



