સુદ બીજ, માગસર, વિ.સં. ૨૦૮૧, મંગળવાર
Date: 03 12 2024
🌻 અ ભિ નં દ ન 🌻
આજ રોજ આપણી શાળામાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી ભરતભાઈ એન. દેસાઈ, શ્રી ભરતભાઈ નાયક, શ્રી રોહિતભાઈ દેસાઈ તથા શ્રી કૌશિકભાઈ દેસાઈ ના હસ્તે નવી અત્યાધુનિક COMPUTER LAB નું ઉદ`ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગની કેટલીક તસવીરો....
thanks and share ..
this post is brought to you by
" PHV MEDIA "