2024 10 25 રંગોળી સ્પર્ધા

વદ નોમ, આસો, વિ.સં.૨૦૮૦, શુક્રવાર

Date : 25 10 2024


આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ

રંગોળી સ્પર્ધા 

નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ ૧૨૮ જેટલી ખુબજ સરસ, આકર્ષક તથા રંગબેરંગી રંગોળીઓ બનાવી હતી અને  સૌના મન મોહી લીધા હતાં. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે  ભાગ લેનાર વિદ્યાર્થીઓ, કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને આયોજન માં સહકાર આપનાર સૌને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.


વિભાગ -1 : ધોરણ-9 (માધ્યમિક વિભાગ)

પ્રથમ ક્રમ : શિમ્પી ભૂમી & ટીમ [09 A]



દ્વિતીય ક્રમ : પટેલ ઈશિતા & ટીમ [09 G]



તૃતીય ક્રમ : પાટીલ કાર્તિકી & ટીમ [09 D]



આશ્વાસન-1 : ભરવાડ ગીત & ટીમ [09 F]



આશ્વાસન-2 : પ્રજાપતિ આયુષી & ટીમ [09 C]



 

વિભાગ -2 : ધોરણ-10 (માધ્યમિક વિભાગ)

પ્રથમ ક્રમ : દરજી પ્રિયાંશી & ટીમ [10 D]



દ્વિતીય ક્રમ : દેહેરે પાયલ & ટીમ [10 A]



તૃતીય ક્રમ : ડાભી ધવલ & ટીમ [10 D]



આશ્વાસન-1 : પાટીલ જાન્વી & ટીમ [10 D]



આશ્વાસન-2 : લાંડગે હર્ષિતા & ટીમ [10 A]



 

વિભાગ -3 : ધોરણ-11-12 (ઉચ્ચ. માધ્યમિક વિભાગ)

પ્રથમ ક્રમ : [11 C]



દ્વિતીય ક્રમ : [12 A]



તૃતીય ક્રમ : [12 D]



આશ્વાસન-1 : [11 D]



આશ્વાસન-2 : [11 B]





અન્ય ખુબજ આકર્ષક રંગોળીઓ ...... 




































































































































આ પહેલા ..... 

















thanks and share .. 


this post is brought to you by 

" PHV  MEDIA  "