વદ સાતમ, પોષ, વિ.સં. ૨૦૮૧, મંગળવાર
Date: 21 01 2025
🌻 અ ભિ નં દ ન 🌻
આજ રોજ આપણી શાળામાં શાળાના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ વશી ના હસ્તે રીબીન કાપી તથા શ્રી કૌશિકભાઈ દેસાઈ ના હસ્તે શ્રીફળ વધેરી નવી અત્યાધુનિક COMPUTER LAB નું ઉદ`ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ શ્રી ભરતભાઈ એન. દેસાઈ, શ્રી ભરતભાઈ નાયક તથા શ્રી રોહિતભાઈ દેસાઈ ની ઉપસ્થિતિ પ્રેરણાદાયક રહી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા ઈ.ચા. સુપરવાઈઝર શ્રી રામચંદ્ર ડી. હળપતિ એ ઉપસ્થિત રહી સૌને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગની કેટલીક તસવીરો....