વદ બારસ, પોષ, વિ.સં. ૨૦૮૧, રવિવાર
Date: 26 01 2025
Date: 26 01 2025
નવસારી જીલ્લા વહીવટી
તંત્ર દ્વારા જીલ્લા કક્ષાનો ધ્વાજારોહણ કાર્યક્રમ મટવાડ મુકામે યોજાયો હતો. જેના સાંસ્કૃતિક
કાર્યક્રમમાં રજૂ કરવા માટે આપણી શાળામાંથી નીચે મુજબની બે કૃતિઓ તૈયાર કરવામાં આવી
હતી.
૧. પ્રાચીન ગરબો -
ઝીણો ઝીણો માં ઝીંઝવો રે.....
૨. દેશભકિત ગીત -
તેરા હિમાલય આકાશ છૂ લે.....
જેમાંથી દેશભક્તિ
ગીત આ કાર્યક્રમ માં રજૂ કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ માં વિદ્યાર્થીનીઓ
રજૂ કરેલ દેશભક્તિ ગીત સમગ્ર કાર્યક્રમ માં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરે છે.
આ પ્રસંગે શાળાના
આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીનીઓની
ટીમ ને તથા માર્ગદર્શક શિક્ષિકાઓ શ્રી ચેતનાબેન ટંડેલ અને શ્રી અમિતાબેન ગામીત ને અભિનંદન
સહ શુભેચ્છાઓ પાઠવે છે.
કેટલીક તસવીરો.....
દેશભકિત ગીત - તેરા હિમાલય આકાશ છૂ લે....