સુદ એકમ, મહા, વિ.સં. ૨૦૨૮૧, ગુરુવાર
Date : 30 01 2025
તા. 30 01 2025 ગુરુવાર ના રોજ શાળાના ખુબજ મોટા અને રમણીય મેદાનમાં સરસ મઝાનો
** આનંદ મેળો **
૨૦૨૪-૨૦૨૫
યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુબજ આનંદ માણ્યો હતો. આનંદ માણવાની સાથે તેઓ વાણિજ્યિક વ્યવહારો પણ શીખ્યા
હતા.
શાળાના ટ્રસ્ટીઓ શ્રી ભરતભાઈ દેસાઈ અને શ્રી કૌશિકભાઈ દેસાઈ ના હસ્તે આનંદમેળાનું ઉદ`ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમયે ટ્રસ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ તથા શ્રી હરેશભાઈ વશી પણ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર આ આનંદમેળાના સફળ આયોજન માટે આયોજન સાથે સંકળાયેલ સૌ વિદ્યાર્થીમિત્રો, શિક્ષકમિત્રો ને શુભેચ્છા સહ અભિનંદન
પાઠવે છે.
ક્રમાનુસાર કેટલીક તસવીરો...