2025 01 26 ૭૬- મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી


વદ બારસપોષવિ.સં. ૨૦૮૧, રવિવાર

Date: 26  01  2025



તા. 26/01/2025   રવિવાર ના રોજ શાળામાં 

૭૬-મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આમંત્રિત મહેમાન આપણી  શાળાના 

ટ્ર્સ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ, શ્રી હરેશભાઈ વશી તથા અન્ય આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના માધ્ય. વિભાગના શિક્ષિક   

શ્રી નિતીનભાઈ ખામકર    ના  શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ

આ પ્રસંગે   શ્રી નિતીનભાઈ ખામકર   

અને માધ્ય. તથા ઉચ્ચ. માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા  

પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનો  નો ઉત્સાહ વધાર્યો હતો

 ક્રમાનુસાર કેટલીક તસવીરો...















































images are captured by 
B.K.P (BIPINBHAI PATEL)
&     B.K.P. (BHAVESHBHAI PATEL)




thanks and share .. 

this post is brought to you by