વદ બીજ, કારતક, વિ.સં. ૨૦૮૨ , શુક્રવાર
DATE : 07 11 2025
Sir C. V. Raman એ 'બિન-શ્વેત', એશિયન
અને ભારતીય હતા જેમને રમન અસરની શોધ પરના તેમના કાર્યો માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર (૧૯૩૦) મળ્યો હતો.
આપણા દેશના આ વૈજ્ઞાનિક ના જન્મ દિવસ [07 -NOVEMBER] નિમિત્તે શાળાના બાળકોને એમની વૈજ્ઞાનિક સિધ્ધીઓ દર્શાવતું રસપ્રદ વિડીયો STEM LAB માં દર્શાવવામાં આવ્યું હતુ. વિડીયો નિહાળી વિદ્યાર્થીઓ Sir C. V. Raman વિશે માહિતગાર થઈ વિજ્ઞાન માં અભિરુચી કેળવી હતી.
images are ---->
T H A N K S F O R W A T C H I N G T H I S S I T E.






