2025 10 15 SPACE WEEK QUIZ - PRIZE DISTRIBUTION

આસો વદ દસમવિ.સં. ૨૦૮૧ , બુધવાર
DATE : 15 10 2025

            4 થી 10 ઑક્ટોબર ના અઠવાડીયાને દર વર્ષે SPACE WEEK તરીકે ઉજવાવામાં આવે છે. આપણી શાળામાં આ અઠવાડિયામાં SPACE ને લગતી વિવિધ પ્રવૃતિઓ કરાવાવામાં આવી હતી.

        જેમાં SPACE WEEK QUIZ માં વિદ્યાર્થેઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને બાહ્યાવકાશ વિશે રસપ્રદ જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. SPACE WEEK ની ઉજવણીના અંતિમ દિવસે આ વિદ્યાર્થીઓને તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ શાળામાંથી ઈનામો તથા સર્ટીફિકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

        આ પ્રસંગે શાળા ના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરાએ તથા સમગ્ર શાળા પરિવારે SPACE WEEK QUIZ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા સ્પર્ધાના આયોજક વિજ્ઞાન-ગણિત શિક્ષકોની ટીમ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

SOME IMAGES...































T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.