સુદ એકમ, માગશર, વિ.સં. ૨૦૮૨ , શુક્રવાર
DATE : 21 11 2025
DATE : 21 11 2025
આજ રોજ વિદ્યાકુંજ સ્કૂલ માં Q.D.C. કક્ષાના “કલા ઉત્સવ” નું આયોજન થયું હતું.
જેમાં માધ્યમિક વિભાગ ની ચિત્ર-સ્પર્ધા માં આપણી
શાળાની વિદ્યાર્થીની કાવ્યા જે. બોપલિયા [09-G] પ્રથમ ક્રમ મેળવે છે.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર
ભાગ લેનાર વિદ્યાર્થીની અને એમના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ ને અભિનંદન સહ શુભેચ્છાઓ
પાઠવે છે.
images are as below..
T H A N K S


