માગશર સુદ પાંચમ, વિ.સં. ૨૦૮૨ , મંગળવાર
DATE : 25 11 2025
આજ રોજ S.V.S. કક્ષાના “કલા ઉત્સવ” નું આયોજન શ્રી સ્વામિનારાયણ સ્કૂલ, ઈટાળાવા ખાતે થયું હતું.
જેમાં માધ્યમિક
વિભાગ ની ચિત્ર-સ્પર્ધા માં આપણી શાળાની વિદ્યાર્થીની કાવ્યા જે. બોપલિયા [09-G] પ્રથમ ક્રમ મેળવે છે. અને હવે પછી યોજાનાર
જિલ્લા કક્ષાના “કલા ઉત્સવ” ની ચિત્ર-સ્પર્ધા માં ભાગ લેશે.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર
ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્ર્સ્ટી મંડળ ભાગ લેનાર વિદ્યાર્થીની અને એમના માર્ગદર્શક
શ્રી ધર્મેશભાઈ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
images are as below..
image courtesy :Dharmeshbhai
image courtesy :Dharmeshbhai
image courtesy :Jignasakumari
image courtesy :Dharmeshbhai




