2025 11 25 STEM WORKSHOP

માગશર સુદ પાંચમ, વિ.સં૨૦૮૨ , મંગળવાર
DATE : 25 11 2025

આજ રોજ આપણી શાળાની STEM LAB માં નવસારી માં આવેલી MAHATMA GANDHI ENG. COLLEGE દ્વારા 

STEM WORKSHOP

નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને STEM અંગે માહિતી આપી, અત્યારના સમયમાં Latest emerging technologies like – Drone technology, Robotics, IoT, AI-Artificial intelligence વિશે ખુબજ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. WORKSHOP માં  GANDHI ENG. COLLEGE ના Incharge principal:- Gaurang Patel, Prof. Hiren patel, Prof. Jinal Desai, અને Prof. Mansi desai Drone, Line follower Robot, IR-sensors નું demonstration કરીને વિદ્યાર્થીઓને આ બાબત નો તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો હતો. આ વર્કશોપ દ્વારા વિદ્યાર્થીઓને emerging technologies માં career opportunities અંગે પણ અગત્યની માહિતી આપવામાં આવી હતી.  શાળાના સુપરવાઈઝર શ્રી શૈલેન્દ્રભાઈ વી. પટેલ એ પણ WORKSHOP માં આવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે MAHATMA GANDHI ENG. COLLEGE ને અને આ STEM WORKSHOP ના આયોજન માટે શાળાના SCIENCE-MATHS TEACHERS ની TEAM ને શુભેચ્છઓ પાઠવી હતી.

some images.....



T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.