2018 09 05 શિક્ષક દિનની ઉજવણી

Date:05 09 2018
Day :Wednesday


આજ રોજ શાળામાં 
શિક્ષક દિન
ની ઉજવણી શાળા ના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે શાળાના લીલાછમ અને રમણીય પટાંગણમાં આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 

એક નજર તસવીરો પર...



કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી....



















માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે વિજેતા વિદ્યાર્થીઓ..

પ્રથમ ક્રમ : ગિરાસે દર્શના (૧૦-જ)-à  નિકેતાબેન ટંડેલ  ના શિક્ષક-રૂપમાં.


દ્વિતીય ક્રમ : પાટિલ વંશિકા (૧૦-ગ) -à હિતેશભાઈ ટંડેલ ના શિક્ષક-રૂપમાં.


તૃતીય ક્રમ : અંદરપા હેતવી (૧૦-ખ) -à જયનાબેન ઈંટવાલા  ના શિક્ષક-રૂપમાં.


ઉચ્ચ.માધ્યમિક વિભાગ શિક્ષક તરીકે વિજેતા વિદ્યાર્થીઓ.

 પ્રથમ ક્રમ : પાટીલ અસ્મિતા (૧૨-ઘ)-à  તારકભાઈ વ્યાસ  ના શિક્ષક-રૂપમાં.


દ્વિતીય ક્રમ : દુબે સંધ્યા (૧૨-ક) -à પ્રિતીબેન શર્મા  ના શિક્ષક-રૂપમાં.


તૃતીય ક્રમ : પટેલ ભૂમિ (૧૨-ક) -à અજયભાઈ પટેલ ના શિક્ષક-રૂપમાં.
















આ પહેલા, સમગ્ર દિવસ દરમ્યાન શાળાનું શિક્ષણ કાર્ય કરી રહેલ આજના વિદ્યાર્થી-શિક્ષકો....







































PLEASE, click below for ....





thanks and do not forget to share from icon given below...