સુદ ચૌદસ, અષાઢ, વિ.સં. ૨૦૮૨, મંગળવાર
Date : 28 07 2026
આજ રોજ શાળામાં
જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર આરતીઓ શણગારી હતી. શાળાના શિક્ષિકો શ્રી અંકિતકુમાર પટેલ, શ્રી અજયભાઈ પટેલ એ માધ્યમિક
વિભાગની સ્પર્ધામાં તથા શ્રી ધર્મેશકુમાર પટેલ, શ્રી અમિષાકુમારી પટેલ
એ ઉચ્ચ. માધ્યમિક વિભાગની સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સેવા આપી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્રસ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
જેની ઝલક ....
આરતી-શણગાર સ્પર્ધા વિજેતાઓના નામ
માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ : નિશી જિજ્ઞેશકુમાર લાડ . [09-D ]
દ્વિતીય ક્રમ : કાવ્યા જયેશભાઈ બોપલિયા. [10-A ]
તૃતીય ક્રમ : આધ્યા શૈલેશભાઈ ચૌહાણ. [09-A ]
ઉચ્ચ. માધ્યમિક વિભાગ
પ્રથમ ક્રમ : દક્ષિણા હિતેશભાઈ ઠાકુર. [11-A ]
દ્વિતીય ક્રમ : રિયા સંદિપભાઈભાવસાર. [12-B ]
તૃતીય ક્રમ : શોપી આશિષકુમાર ટંડેલ . [11-A]
આકર્ષક રીતે શાણગારેલી અન્ય આરતીની થાળીઓ
ની એક ઝલક ..........














































