Showing posts with label 2026 07 09 POWERLIFTING COMPETITION. Show all posts
Showing posts with label 2026 07 09 POWERLIFTING COMPETITION. Show all posts

2026 07 09 POWERLIFTING COMPETITION

વદ નોમ , નિજ જેઠ, વિ.સં. ૨૦૨૮, ગુરુવાર
Date : 09 07 2026

ગત રવિવાર તા. 05 07 2026 ના રોજ MANTRA GYM દ્વારા

BARDOLI CLASSIC POWERLIFTING COMETITION 2026

નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી શાળાની વિદ્યાર્થીની અંજલી રામબાબુ [12-A] એ ભાગ લઈ 45-55 weight કેટેગરીમાં 195 kg  લિફ્ટ ઓફ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ    અંજલી રામબાબુ તથા એમના માર્ગદર્શકશ્રીઓ તથા પરિવારને શુભેચ્છા સહ આભિનંદન પાઠવે છે.








T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.