2018 12 04 હાકલ શિબિર-શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલય

Date:04 12 2018
Day : Tuesday

આજ રોજ શાળામાં “શ્રી સયાજીવૈભવ સાર્વજનિક પુસ્તકાલય” દ્વારા સંચાલિત  સ્વામિવિવેકાનંદના વિચારો આધારિત 
“હાકલ શિબિર” 
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના માધ્યમિક તથા ઉ.માધ્ય. વિભાગના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની  કેટલીક તસવીરો......