2019 08 07 શ્રી મોનાબેન દેસાઈ નું સ્વાગત

Date:07 08 2019
Day :Wednesday
આજ રોજ શાળામાં શાળાના સુપરવાઈઝર શ્રી  રતિલાલ પટેલ એ શાળામાં નવી નિમણૂંક પામનાર ગણિત-વિજ્ઞાન વિષયના  શિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈ નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પ્રસંગમાં શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

તસવીરો.....