2019 08 29 રેડક્રોસ –નવસારી ની મુલાકાત

Date:29 08 2019
Day :Thursday

આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ  માટે રેડક્રોસ –નવસારી  ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું  હતું. જે અંતર્ગત શાળાના ધોરણ ૧૧-૧૨  વિજ્ઞાનપ્રવાહ જિવવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ એ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીદેવી શર્મા અને રુકૈયાબેન સાથે રેડક્રોસ- નવસારી ની મુલાકાત લઈ અગત્યની માહિતી મેળવી હતી. 

આ સમયની કેટલીક તસવીરો..






















thanks and share...