2016 08 15 ૭૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી

તા. ૧૫/૦૮/૨૦૧૬ સોમવાર ના રોજ શાળામાં 
૭૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  
પ્રસંગમાં શાળાના ગ્રંથપાલશ્રી સુમનભાઈ લ. પટેલ ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 
આ પ્રસંગે ઈ. આચાર્યશ્રી શૈલેંદ્રકુમાર વી. પટેલે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
એક નજર .......












આભાર...