2017 09 26 મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટક

Date:26 09 2017
Day:Tuesday

આજ રોજ શાળા  દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના બસ ડેપો તથા રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ જઈ શેરી નાટકો કરી જાહેર જનતાને મતદાન કરવા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા , તથા મતદાર જાગૃતિ અભિયાન વિશે જાણકારી આપી હતી.

જેની એક ઝલક....

શાળાના વિદ્યાર્થીમિત્રો, શિક્ષકશ્રી પિયુષભાઈ તથા અજયભાઈ ST ડેપો(નવસારી)ના ડેપો મેનેજર તથા કર્મચારીઓ સાથે.








 શાળાના વિદ્યાર્થીમિત્રો, શિક્ષકશ્રી પિયુષભાઈ તથા અજયભાઈ રેલ્વે સ્ટેશન(નવસારી)ના સ્ટેશન માસ્તર તથા કર્મચારીઓ સાથે.





PLEASE, click below for ....


thanks and do not forget to share from icon given below...