2017 09 28 MEGA NAVARATRI 2017

Date:28 09 2017
Day:Thursday


શાળા માં મેગા નવરાત્રિ ૨૦૧૭ નું ખુબજ સુંદર આયોજન તા. ૨૮ ૦૯ ૨૦૧૭ ના દિને કરવામાં આવ્યું હતું. જેમાં શાળા પરિવારના બધાજ વિદ્યાર્થીમિત્રો તેમજ શિક્ષકમિત્રોએ માતાજીની આરાધના કરી ગરબે ઘૂમ્યા હતા.  તસવીરો પર નજર,,,,,,,,,












 









































મેગા નવરાત્રિનું સંગીતમય સંચાલન કરી રહેલ નવસારીના DJ GANESH ના 
શ્રી ધવલભાઈ તથા શ્રી તીર્થંકર મજમુદાર, 
શાળા પરિવાર તરફથી તેમને શુભેચ્છા સહ આભાર.


all the IMAGES above are captured by Dr. Pinkal Choudhari (Biology teacher of the school)