માગસર સુદ
એકાદશ /શનિવાર
Date:07 12 2019
ના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
હતી. જેમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ દિપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓને
ગીતા જ્ઞાન નું મહત્વ સમજાવ્યું હતું. આ તબક્કે શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલભાઈ અને
શ્રી શૈલેંદ્રભાઈ હાજર રહ્યા હતા, તો વળી શાળાના
સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી વિષ્ણુભાઈ તેમજ શ્રી રીટાબેન પટેલ કે જેમણે વિદ્યાર્થીઓને
હિન્દુ ધર્મના મહાન ધાર્મિક ગ્રંથ એવા શ્રી મદ` ભગવદ ગીતાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. સાથે શ્રી મદ` ભગવદ ગીતાના ૧૫ મા અધ્યાય {પુરુસોત્તમ યોગ} ના શ્લોકોનું ભાવવાહી ગાન કરાવવામાં આવ્યું હતું.
Date:07 12 2019
આજ રોજ આપણી શાળામાં
માગસર સુદ એકાદશી એટલે
‘ગીતાજયંતી’ -(મોક્ષદા એકાદશી)
ના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી
હતી. જેમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ દિપ પ્રાગટ્ય કરી વિદ્યાર્થીઓને
ગીતા જ્ઞાન નું મહત્વ સમજાવ્યું હતું. આ તબક્કે શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલભાઈ અને
શ્રી શૈલેંદ્રભાઈ હાજર રહ્યા હતા, તો વળી શાળાના
સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી વિષ્ણુભાઈ તેમજ શ્રી રીટાબેન પટેલ કે જેમણે વિદ્યાર્થીઓને
હિન્દુ ધર્મના મહાન ધાર્મિક ગ્રંથ એવા શ્રી મદ` ભગવદ ગીતાનું મહાત્મ્ય સમજાવ્યું હતું. સાથે શ્રી મદ` ભગવદ ગીતાના ૧૫ મા અધ્યાય {પુરુસોત્તમ યોગ} ના શ્લોકોનું ભાવવાહી ગાન કરાવવામાં આવ્યું હતું.
તસવીરો પર એક નજર ......
thanks...