Date:28 12 2019
Day :Saturday
Day :Saturday
૨૨ ડિસેમ્બર – શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિને ગણિત-દિન તરીકે ઉજવવામાં આવે છે. આપણી શાળામાં તા.૨૩/૧૨/૨૦૧૯ ને સોમવારના રોજ ગણિત-દિનની ઉજવણી અંતર્ગત પોસ્ટર સ્પર્ધા અને લેખિત ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં શાળાના માધ્યમિક વિભાગના ૫૬
જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળાના ગણિત-વિજ્ઞાન મંડળના બુલેટિન બોર્ડ પર શ્રીનિવાસ રામાનુજનના
જીવનચરિત્ર તેમજ ગણિત કોયડાઓના કટિંગો લગાવવામાં આવ્યા હતા.
વિજેતાવિદ્યાર્થીઓ:
પોસ્ટર સ્પર્ધા:
પ્રથમ ક્રમ: કુમાવત કવિતા એસ. (૯-F)
દ્વિતીય ક્રમ : પટેલ વિવેક કે. (૧૦-F)
લેખિત ક્વિઝ સ્પર્ધા:
પ્રથમ ક્રમ: બારિયા ભવ્ય એફ. (૧૦-A)
દ્વિતીય ક્રમ : બોરિચા નિલ આર. (૧૦-A)