વદ બીજ, ભાદરવો, વિ.સં. ૨૦૭૮, સોમવાર
Date: 12 09 2022
Date: 12 09 2022
આજ રોજ શાળામાં શાળાની વિદ્યાર્થીનીઓ માટે “કિશોરાવસ્થામાં મુંઝવણ અને પ્રશ્નો” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કિશોરાવસ્થામાં વિદ્યાર્થીનીઓને અનુભવાતી મૂંઝવણ વિષય પર ડૉ. પ્રિયંકા મુલતાની એ શાળાની વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, તેમણે વિદ્યાર્થીનીઓના મનમાં ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું.
કાર્યક્રમના આયોજન માટે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે ડૉ. પ્રિયંકા મુલતાની ને તથા માર્ગદર્શક શિક્ષિકાઓ શ્રી પ્રિતીબેન શર્મા અને શ્રી તુલસીબેન ટંડેલ ને આભાર સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમની તસવીરો.....
thanks...