2023 07 01 સાડી-પરિધાન સ્પર્ધા -જયા પાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ

સુદ તેરસ, અષાઢ, વિ.સં. ૨૦૭૯, શનિવાર

Date:01 07 2023

આજ રોજ શાળામાં જયા પાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

સાડી-પરિધાન  સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યુંજેમાં શાળાની ૩૧૮ વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર સાડીઓ પરિધાન કરી હતીઆ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીનીઓ  તેમજ સ્વાગત-ઉત્સવ સમિતિ તથા તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 કેટલીક તસવીરો ....

 સાડી પરિધાન સ્પર્ધા વિજેતાઓના નામ


ધોરણ-૦૯

પ્રથમ ક્રમ : વંસદીયા જીયા પી. [9-D]

દ્વિતીય ક્રમ : ગિરાસે વિદ્યા બી. [9-D]

તૃતીય ક્રમ : રાય શ્રધ્ધા આર. [9-F]

તૃતીય ક્રમ : ગાંધી ક્રેયા એ.  [9-B]

 



ધોરણ-૧૦

પ્રથમ ક્રમ : ગુપ્તા પ્રિયાંશી એસ. [10-A]

દ્વિતીય ક્રમ : હિરપરા ફેની એચ. [10-B]

તૃતીય ક્રમ : દવે ભાગ્યશ્રી આર. [10-A]

તૃતીય ક્રમ : દોહરે શિવાની જી. [10-F]



 

ધોરણ-૧૧

પ્રથમ ક્રમ : ભાલોડીયા માનસી  [11-D]

દ્વિતીય ક્રમ : જાની તન્વી  [11-B]

તૃતીય ક્રમ : દેસાઈ સનિયા  [11-B]

તૃતીય ક્રમ : ગામી ત્રિશા   [11-B]

આશ્વાસન : ચાવડા અમિશા  [11-A]



 

ધોરણ-૧૨ 

પ્રથમ ક્રમ : વિશ્વકર્મા સાક્ષી   [12-C]

દ્વિતીય ક્રમ : સોનવને દિવ્યા  [12-A]

તૃતીય ક્રમ : રાજપુત ક્રિષ્ના   [12-D]

આશ્વાસન : પંચાલ ઈશા  [12-B]


સ્પર્ધા વિજેતાઓની અન્ય કેટલીક તસવીરો... 



કાર્યક્રમની અન્ય કેટલીક તસવીરો... 













વધુ  કેટલીક તસવીરો... 



અગત્યની સૂચના/ ચેતવણી : 

આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.  


THANKS..