આપણી શાળામાં તારીખ ૩/૯/૨૦૨૬ ના રોજ સ્વામી વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી શાખા નવસારી દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-૯ ના ૧૮ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓની વિગતો નીચે મુજબ છે:
|
ક્રમ |
વિજેતાનો ક્રમ |
વિદ્યાર્થીનું નામ (ધોરણ-૧) |
|
૧ |
પ્રથમ ક્રમ |
ત્વરા પ્રફુલ્લભાઈ ભાવસાર [09 C] |
|
૨ |
દ્વિતીય ક્રમ |
દિવ્યાંશી રમેશભાઈ ગુપ્તા [09 A] |
|
૩ |
તૃતીય ક્રમ |
પલ હેમતભાઈ આહિર [09 C] |
આ તબક્કે વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રી અમિતાબેન ગામીત અને શ્રીમતી રંજનબેન ગામીતે સેવા આપી હતી.
શાળાનાં સુપરવાઈઝર શ્રી શૈલેન્દ્ર સર અને
રામચંન્દ્ર સરે પ્ર્સંગને અનુરૂપ વ્યકતવ્ય આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
શાળાનાં આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા સર એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
ખાસ નોંધ:
ઉપરોક્ત ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓ આગામી તારીખ ૧૧/૦૯/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે સયાજી વૈભવ પુસ્તકાલય, નવસારી ખાતે પોતાની વક્તૃત્વશૈલી રજૂ કરશે.
આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા, સંસ્કાર ભારતી ટ્ર્સ્ટી મંડળ તથા સમગ્ર શાળા પરિવાર વિજેતા વિદ્યાર્થીઓ તથા ભાગ લેનાર સૌ સ્પર્ધક વિદ્યાર્થીઓ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.
એક નજર તસવીરો પર .......
પ્રથમ ક્રમ : ત્વરા પ્રફુલ્લભાઈ ભાવસાર [09 C]
દ્વિતીય ક્રમ : દિવ્યાંશી રમેશભાઈ ગુપ્તા [09 A]
તૃતીય ક્રમ : પલ હેમતભાઈ આહિર [09 C]




.jpeg)


