2018 08 15 ૭૨ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી


Date : 15 08 2018
Day : Wednesday


તા. ૧૫/૦૮/૨૦૧૮   બુધવારના રોજ શાળામાં 
૭૨ મા સ્વતંત્રતા  દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  
પ્રસંગમાં શાળાની  આદર્શ વિદ્યાર્થીની માંદડીયા પ્રવિણા 
 ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ  પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.


















click on the topic given below to watch video


































all IMAGES above are captured by Dr.PINKAL CHAUDHARY (biology teacher)

PLEASE, click below for ....





thanks and do not forget to share from icon given below...