2018 09 06 ‘સ્વચ્છતા ક્વીઝ’ -સ્વચ્છતા પખવાડિયું

Date:06 09 2018
Day :Thursday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું અંતર્ગત 
સ્વચ્છતા ક્વીઝ 
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બધાજ વિદ્યાર્થીઓમાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. જેમાંથી સૌથી શ્રેષ્ઠ દેખાવ સાથે ટીમ-3 વિજેતા બની હતી. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ તથા સુપરવાઈઝરશ્રી રતિલાલ પટેલે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
એક નજર તસવીરો પર..
ટીમ - 1   Bagada Niraj  H. અને Rathod  Charmi B.

ટીમ - 2   Patel  Krina H.  અને Mokasana hemangi A.

ટીમ - 3   Pawar ashwinwi J. અને Pal Sumit S.














PLEASE, click below for ....





thanks and do not forget to share from icon given below...