2018 12 27 દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા

Date:27 12 2018
Day :Thursday
આજ રોજ નવસારીની ભક્તાશ્રમ આશ્રમશાળા ખાતે ૨૭ મી 
દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળા
નું આયોજન થયું હતું. જેમાં શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ દાદાભાઈ નવરોજી ના જીવનપ્રસંગો ની ખુબજ પ્રોત્સાહિત કરનારી વાતોનું શ્રવણ કર્યું હતું.

કેટલીક તસવીરો...