2017 11 20 ધોરણ ૧૨ વાણિજ્ય પ્રવાહ - વાલી મીટીંગ

Date:20 11 2017
Day :Monday
આજ રોજ શાળામાં વાર્ષિક પરિણામ સુધારણા માટે ધોરણ ૧૨ વાણિજ્ય પ્રવાહના વાલીઓ સાથે વાલી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા શાળાના શિક્ષકોએ શાળાની પ્રથમ પરીક્ષામાં નબળો દેખાવ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓને  બોર્ડની પરીક્ષા માટે કેવી રીતે તૈયારીઓ કરાવવી, વિદ્યાર્થીઓની તૈયારીઓ પર વાલી કેવી રીતે ધ્યાન આપી શકે કે જેથી તેઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો કરી શકાય વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન વાલીઓના  સૂચનો પણ ધ્યાન પર લેવામાં આવ્યા હતા.  

એક નજર ક્રમાનુસાર તસવીરો પર....


માર્ગદર્શન આપી રહેલ શાળાના સુપરવાઈઝર 
શ્રી રતિલાલ પટેલ


માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષિકા
શ્રી પ્રવિણાબેન ગાંધી


માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષિકા 
શ્રી પ્રિતીદેવી શર્મા


માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષિકા 
શ્રી તુલસીબેન ટંડેલ 


માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષક 
શ્રી અજયભાઈ પટેલ


માર્ગદર્શન આપી રહેલ શાળાના શિક્ષક 
શ્રી નિલેશભાઈ પટેલ