સુદ ચોથ, શ્રાવણ, વિ.સં.૨૦૭૮ , સોમવાર,
Date: 01 08 2022
આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત શાળામાં એક કાર્યક્રમનું આયોજન
કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના માધ્યમિક
વિભાગ તેમજ ઉચ્ચ. માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ સ્વતંત્ર-સેનાની ઓ વિશેના જીવન
ચરિત્રો તેમજ આપણા રષ્ટ્રધ્વજ અંગેની જાણકારી
આપતા ખુબજ રસપ્રદ કેટલાક વક્તવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં શાળાના સુપરવાઈઝર શ્રી
રતિલાલ પટેલે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સમગ્ર કાર્યક્રમના
સંચાલન માટે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, શિક્ષિકા શ્રી ઉર્વશીબેન ચૌધરી તથા તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવે
છે.
કેટલીક તસવીરો.....
Thanks…



















