2023 07 03 આરતી-શણગાર સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

ગુરુપૂર્ણિમા ,અષાઢ, વિ.સં. ૨૦૭૯, સોમવાર

Date:0 07 2023

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

આરતી-શણગાર સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર આરતીઓ શણગારી હતી, આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીઓ  તેમજ સ્વાગત-ઉત્સવ સમિતિ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 જેની ઝલક ....



આરતી-શણગાર સ્પર્ધાના  વિજેતાઓના નામ

વિભાગ-અ માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : લૂણાગરીયા પરી કે. [10-C]



દ્વિતીય ક્રમ : પાલ કાજલ આર. [10-F]



દ્વિતીય ક્રમ : ટંડેલ કોમલ ડી. [10-A]



તૃતીય ક્રમ : લાંડગે હર્ષિતા એ. [9-D]



તૃતીય ક્રમ : વાંસદિયા જીયા પી. [9-D]



આશ્વાસન: કાલરિયા પૃથા એમ. [9-A]



આશ્વાસન: યાદવ પૂજા કે. [9-D]


 

 

વિભાગ-બ ઉચ્ચ. માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : પાટીલ દેવાંશ ડી. [12-A]



દ્વિતીય ક્રમ : પટેલ તૃષા જી. [12-B]



દ્વિતીય ક્રમ : વર્મા અન્નુ એ. [12-A]



તૃતીય ક્રમ : વિષ્વકર્મા સાક્ષી એ. [12-C]



તૃતીય ક્રમ : વેલુરકર પલ્લવી એમ. [12-A]



આશ્વાસન: પાટીલ ભૂમિકા એ. [12-A]



આશ્વાસન: ફાપાળે ઈશ્વરી એ.  [12-A]


કાર્યક્રમની અન્ય વધુ કેટલીક તસવીરો... 





અગત્યની સૂચના/ ચેતવણી :

                આ વેબસાઈટ / બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી / ફોટોગ્રાફ્સ / ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ/CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.  

THANKS..