2023 07 04 ફરાળી-વાનગી સ્પર્ધા (જયાપાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ)

વદ એકમ,અષાઢ, વિ.સં. ૨૦૭૯, મંગળવાર

Date:04 07 2023

આજ રોજ શાળામાં જયાપાર્વતીવ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

ફરાળી-વાનગી   સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી હતી, આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીઓ  તેમજ સ્વાગત-ઉત્સવ સમિતિ ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 જેની ઝલક ....



ફરાળી-વાનગી  સ્પર્ધાના  વિજેતાઓના નામ

વિભાગ-અ માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : પાંડે રોનક એસ. [10-A]



દ્વિતીય ક્રમ : પાંડવ નેન્સી ડી. [9-D]



તૃતીય ક્રમ : ઢોલરિયા સિધ્ધી સી. [10-A]



તૃતીય ક્રમ : ભાલિયા દિક્ષિતા પી.  [9-A]

 

વિભાગ-બ ઉચ્ચ. માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ : ચૌધરી મનિષા કે.  [12-B]



દ્વિતીય ક્રમ : પટેલ મૈત્રી જે. [11-D]



તૃતીય ક્રમ : સોનવને દિવ્યા એ. [12-A]



તૃતીય ક્રમ : સોલંકી દિક્ષા એન. [11-D]





 

અગત્યની સૂચના/ ચેતવણી :

આ વેબસાઈટ / બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી / ફોટોગ્રાફ્સ / ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ/CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે. 

thanks..