Date:11 07 2018
Day :Wednesday
Day :Wednesday
આજ રોજ
શાળામાં શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીબેન શર્મા એ શાળામાં નવી નિમણૂંક પામનાર હિંદી વિષયના શિક્ષિકા શ્રી દર્શનાબેન
દેસાઈ નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પ્રસંગમાં શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ
વી. પટેલ એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
તસવીરો.....
PLEASE, click below for ....
- to find out events/activity of educational year 2016-2017
- to find out events/activity of educational year 2017-2018
- To find out video channel of this school, click here and subscribe to this channel
thanks and do not forget to share from icon given below...