2018 07 24 મહેંદી સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

Date: 24 07 2018
Day : Tuesday

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં
મહેંદી સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર મહેંદીઓ બનાવી હતી, 
જેની ઝલક ....

ધોરણ – ૯

પ્રથમ વિજેતા  : મોરે રિયા વી.  ૯-ખ



દ્વિતીય વિજેતા  : રાણા નિકી કે.  ૯-ખ



તૃતીય વિજેતા  : સુથાર મિતાલી ડી.  ૯-જ




ધોરણ ૧૦

પ્રથમ વિજેતા  : આહિરે પૂજા બી.  ૧૦-છ



દ્વિતીય વિજેતા  : પટેલ દિશિતા એસ.  ૧૦-ચ



તૃતીય વિજેતા  : ચૌહાણ પ્રેરણા પી.  ૧૦-જ




ધોરણ ૧૧

પ્રથમ વિજેતા  : પટેલ નેહા જે.    ૧૧-ક



દ્વિતીય વિજેતા  : નાયકા કૃપાલી સી.  ૧૧-ક



તૃતીય વિજેતા  : પ્રજાપતિ કવિતા બી.   ૧૧-ક




ધોરણ ૧૨

પ્રથમ વિજેતા  : ગાયકવાડ દિપાલી      ૧૨-ગ



દ્વિતીય વિજેતા  : મિસ્ત્રી ધ્વનિ વાય.   ૧૨-ઘ



તૃતીય વિજેતા  : પ્રજાપતિ રીના એમ.    ૧૨-ક




સ્પર્ધાના નિર્ણાયક શ્રી નિકેતાબેન ટંડેલ 



સ્પર્ધાનાનિર્ણાયક શ્રી નરેશભાઈ પટેલ












All images above are captured by Mr. HITESH TANDEL (maths-science teacher)


PLEASE, click below for ....


thanks and do not forget to share from icon given below...