2025 11 12 વિજ્ઞાનમેળો – સંકુલ કક્ષા

કારતક વદ આઠમવિ.સં. ૨૦૮૨ , બુધવાર
DATE : 12 11 2025

        આજ રોજ ગુરુકુલ સૂપા ખાતે S.V.S. (સંકુલ કક્ષા) ના વિજ્ઞાન મેળાનું આયોજન થયું હતું. જેમાં આપણી શાળામાંથી વિભાગ-4 Emerging Technologies માં Coding for Human project રજૂ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન મેળાની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને ધોરણ -૧૧ ની વિદ્યાર્થીનીઓ દ્રષ્ટિ, મૈત્રી અને અક્ષરાએ ખુબજ રસપ્રદ શૈલી માં આ પ્રોજેક્ટ નું working સમજાવ્યું હતું.

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ  પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને પ્રોજેક્ટ ની માર્ગદર્શક શાળાની SCIENCE-MATHS TEACHERS ની TEAM ને શુભેચ્છઓ પાઠવી હતી.

some images.....




T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.