2025 12 05 ચિત્ર-સ્પર્ધા - કલા ઉત્સવ – જિલ્લા કક્ષા

માગશર વદ એકમ, વિ.સં૨૦૮૨ , શુક્રવાર
DATE : 05 12 2025

        આજ રોજ  જિલ્લા કક્ષાના કલા ઉત્સવ નું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી ખાતે થયું હતું.

        જેમાં માધ્યમિક વિભાગ ની ચિત્ર-સ્પર્ધા માં આપણી શાળાની વિદ્યાર્થીની કાવ્યા જે. બોપલિયા [09-G] ત્રીજો ક્રમ મેળવે છે.

        આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી  મંડળ  ભાગ લેનાર વિદ્યાર્થીની અને એમના માર્ગદર્શક શ્રી ધર્મેશભાઈ ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

images are as below..





T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.