2025 12 22 NATIONAL MATHEMATICS DAY

પોષ સુદ બીજવિ.સં. ૨૦૮૨ , સોમવાર
DATE : 22 12 2025

        ગણિતજ્ઞ શ્રી શ્રીનિવાસ રામાનુજન નો જન્મ 22 Dec. 1887 ના રોજ તમિલનાડુ માં થયો હતો. એમની જન્મ જયંતી ને દર વર્ષે NATIONAL MATHEMATICS DAY તરીકે ઉજવવામાં આવે છે.

આપણી શાળામાં પણ આજ રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત જુદા-જુદા બે કાર્યક્રમોનું આયોજન થયું હતું.

  • 1.  MATHS MODEL EXIBITION BY STUDENTS OF SECONDARY SECTION
  • 2. SEMINAR ON AMAZING MATHS CONCEPTS BY STUDENTS OF 11-TH SCIENCE

    આ બંને કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીઈ ગણિત વિષયને અનુરૂપ રોમાંચક માહિતી મેળવી હતી.

         પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી  મંડળ  એ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શાળાની SCIENCE-MATHS TEACHERS ની TEAM ને શુભેચ્છાઓ પાઠવી હતી.

images are as below....  order is as in event.























T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.