માગશર વદ બીજ, વિ.સં.
૨૦૮૨, શનિવાર
Date : 06 12 2025
તા. ૦૬ ડીસેમ્બર ૨૦૨૫ ના દિવસે આપણી શાળામાંથી
SCIENCE CITY, AMDAVAD અને અક્ષરધામ મંદિર, ગાંધીનગર
ના શૈક્ષણિક પ્રવાસ નું આયોજન
કરવામાં આવ્યું હતું, જેમાં
વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લઈ SCIENCE CITY માં આવેલ એક્વેરીયમ. રોબોટિક્સ ગેલેરી વગેરેની મુલાકત
લઈ રોમાંચ અનુભવ્યો હતો, દિવસના
અંતે વિદ્યાર્થીઓએ અક્ષરધામ મંદિર માં આધ્યાત્મિક SAT-CHIT-ANAND WATER
SHOW નિહાળી ધન્યતા અનુભવી હતી.
વિદ્યાર્થીઓની ખુબજ મોટી સંખ્યા સાથેના
સફળ પ્રવાસ માટે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર
તેમજ ટ્રસ્ટી મંડળ પ્રવાસ ના આયોજન અને સંચાલન સાથે સંકળાયેલ તમામ
શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે.
કેટલીક
તસવીરો….
T H A N K S F O R W A T C H I N G T H I S S I T E.



























