માગશર વદ આઠમ, વિ.સં.
૨૦૮૨, શુક્રવાર
Date : 1212 2025
તા. ૧૨ થી ૧૫ ડીસેમ્બર ૨૦૨૫ ના દિવસોમાં આપણી શાળામાંથી
MAHABALESHAWAR, PANCHGINI, LONAVALA, KHANDALA, NEHRU SCIENCE CENTRE, MUMBAI
શૈક્ષણિક પ્રવાસ
નું આયોજન કરવામાં આવ્યું
હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ
ઉત્સાહભેર ભાગ લઈ NEHRU SCIENCE CENTRE માં આવેલ સાયન્સ ગેલેરી, LIQUID NITROGEN SHOW વગેરેની મુલાકત લઈ રોમાંચ અનુભવ્યો હતો. ત્યાર પછીના
દિવસોમાં MAHABALESHAWAR, PANCHGINI, LONAVALA, KHANDALA ની મુલાકાત લઈ પ્રાકૃતિક સોંદર્ય નિહાળ્યા હતા.
વિદ્યાર્થીઓની ખુબજ મોટી સંખ્યા સાથેના
સફળ પ્રવાસ માટે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર
તેમજ ટ્રસ્ટી મંડળ પ્રવાસ ના આયોજન અને સંચાલન સાથે સંકળાયેલ તમામ
શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે.
કેટલીક
તસવીરો….



























