2025 12 22 RAJSHTHAN TOUR

પોષ સુદ બીજવિ.સં. ૨૦૮૨, શુક્રવાર
Date : 22 12 2025

             તા.  થી ૨૧ ડીસેમ્બર ૨૦૨૫  ના દિવસોમાં  આપણી શાળામાંથી

RAJASHTHAN  શૈક્ષણિક પ્રવાસ

નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લઈ JODHPUR, JAISALMER, PATVAV HAVELI, TANOT MANDIR, LONGEVALA BORDER  વગેરે સ્થળોની મુલાકત લઈ રોમાંચ અનુભવ્યો હતો. વિદ્યાર્થીઓએ LONGEVALA BORDER  ની મુલાકત લઈ દેશના વીર સૈનિકો વિશે માહિતી મેળવી હતી.

        વિદ્યાર્થીઓની ખુબજ મોટી સંખ્યા સાથેના સફળ પ્રવાસ માટે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી  મંડળ  પ્રવાસ ના આયોજન અને સંચાલન સાથે સંકળાયેલ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે.

કેટલીક તસવીરો…. 



T H A N K S   F O R   W A T C H I N G  T H I S   S I T E.