પોષ સુદ છઠ, વિ.સં. ૨૦૮૨ , શુક્રવાર
DATE : 26 12 2025
આજ રોજ SCIENCE CENTER, SURAT ખાતે NJ charitable foundation અને ROTARY CLUB -UDHANA દ્વારા
SCI-FI INNOVATION FAIR
(વિજ્ઞાન મેળા) નું આયોજન થયું હતું. જેમાં આપણી શાળામાંથી DEFENCE
TECHNOLOGY વિભાગમાં EMERGING TECH IN DEFENCE
project રજૂ કરવામાં આવ્યો હતો. INNOVATION FAIR ની મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને ધોરણ -૧૧ ની વિદ્યાર્થીનીઓ દ્રષ્ટિ અને મૈત્રી એ ખુબજ રસપ્રદ શૈલી માં આ પ્રોજેક્ટ નું working સમજાવ્યું હતું.
આ INNOVATION FAIR માં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના
આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એ પ્રોજેક્ટ રજૂ કરનાર વિદ્યાર્થીઓ અને પ્રોજેક્ટ ની માર્ગદર્શક શાળાની SCIENCE-MATHS TEACHERS ની TEAM ને શુભેચ્છઓ પાઠવી હતી.
કેટલીક તસવીરો….









