પોષ વદ નોમ, વિ.સં. ૨૦૮૨ ,સોમવાર
DATE : 12 01 2026
આજ રોજ આપણી શાળામાં સ્વામી વિવેકાનંદજી ની 163મી જન્મ જયંતિ એટલે
“રાષ્ટ્રીય યુવા દિન”
ની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓએને શાળાના આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા, શાળાના સુપરવાઈઝર શ્રી શૈલેન્દ્રભાઈ વી. પટેલ તથા સંસ્કૃત વિષયના શિક્ષક શ્રી વિષ્ણુભાઈ પટેલ એ વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદજીના જીવન ના મહત્વના પ્રસંગો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ એસૌને શુભેચ્છઓ પાઠવી હતી.
કેટલીક તસવીરો….








