પોષ વદ નોમ, વિ.સં. ૨૦૮૨ ,સોમવાર
DATE : 12 01 2026
1, Vocational
guidance for commerce students
2. Vocational
guidance for science students
આ પ્રસંગે શાળાના
આચાર્યશ્રી ડૉ.પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ
એ આ સંસ્થા R. N. G. Patel Institute of Technology - RNGPIT – Bardoli નો
આભાર માન્યો હતો. અને સૌ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી
હતી.
કેટલીક તસવીરો….
IMAGES OF Vocational guidance for commerce students




















